કાગળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાગળ

પુંલિંગ

  • 1

    કાગજ; વાંસ, ઘાસ, ધાગા ઇ૰માંથી કરાતી લખવા વગેરેના કામની એક બનાવટ.

  • 2

    પત્ર; પત્રિકા.