કાગળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાગળિયું

નપુંસક લિંગ

  • 1

    કાગળનો કટકો.

  • 2

    ચલણી નોટ, લોન, હૂંડી અને શૅર જેવો-જેનાં નાણાં થાય તેવો કાગળ.