કાગળ કરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાગળ કરવો

  • 1

    વિધિસર કે કાયદેસર કોઈ બાબત કાગળ પર મૂકવી-તેનું લખાણ કરવું.

  • 2

    ફારગતિ આપવી; છૂટા-છેડા કરવા.