કાગળ બીડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાગળ બીડવો

  • 1

    લખેલો કાગળ પરબીડિયામાં બંધ કરવો, અથવા તેમ કરીને ટપાલમાં રવાના કરવો.