કાગવાશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાગવાશ

સ્ત્રીલિંગ

  • 1

    શ્રાદ્ધને દિવસે પિતૃનિમિત્તે કાગડાને બલિ નાખતી વખતનો ઉદ્ગાર.

  • 2

    એ બલિ.

મૂળ

सं. काग+वाश् =બોલવું; બોલાવવું?