કાગાનીંદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાગાનીંદર

સ્ત્રીલિંગ

  • 1

    કાગડાના જેવી, ઝટ ઊડી જાય એવી ઊંઘ.

મૂળ

કાગ+નિદ્રા