કાંગારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંગારું

નપુંસક લિંગ

  • 1

    એક ચોપગું.

  • 2

    પ્રાણી બે પગે ઝડપથી દોડતું, પેટે નાના બચ્ચાને રાખી શકાય તેવી કોથળીવાળું એક ઑસ્ટ્રેલિયન પ્રાણી.

મૂળ

इं. कँन्गेरु