કાગારોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાગારોળ

પુંલિંગ

  • 1

    રોકકળ.

  • 2

    ગરબડાટ; બુમરાણ.

મૂળ

સર૰ हिं. कागारोल, म. कागाळी