કાચડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાચડ

સ્ત્રીલિંગ

  • 1

    ગૂમડાની આજુબાજુનો સૂજેલો ભાગ.

મૂળ

કાચું ઉપરથી