કાંચનક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંચનક

પુંલિંગ

  • 1

    એક ફૂલઝાડ.

  • 2

    એક ધાન્ય.

નપુંસક લિંગ

  • 1

    હડતાલ; હરિતાલ.