કાચરકૂચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાચરકૂચર

નપુંસક લિંગ

  • 1

    પરચૂરણ ખાદ્ય વસ્તુઓ.

  • 2

    પરચૂરણ ભાંગીતૂટી વસ્તુઓનો સમૂહ.