કાચલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાચલું

નપુંસક લિંગ

 • 1

  નદીના ભાઠાની ખેડેલી જમીન.

 • 2

  નાળિયેરનું ભાગેલું કોટલું.

 • 3

  લાક્ષણિક કોઈ પણ ભાંગેલું અર્ધગોળ જેવું કઠણ કોટલું. ઉદા૰ 'ઠીબ'.

 • 4

  એવો વાડકો.