કાંચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંચી

સ્ત્રીલિંગ

  • 1

    ઘૂઘરીવાળો કંદોરો.

મૂળ

सं.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    દક્ષિણમાં આવેલું હિંદુઓની એક નગરી-પવિત્ર ધામ.