કાચી બુટ્ટી કે માયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાચી બુટ્ટી કે માયા

સ્ત્રીલિંગ

  • 1

    છેતરાઈ જાય એવું ભોળું માણસ.(નકારમાં આવે છે. ઉદા૰ 'એ કાંઈ કાચી માયા નથી'. 'એને તમે કાચી માયા માનો છો?').