કાચો કબીલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાચો કબીલો

  • 1

    સમજણો ન થયેલો-કાચી કે નાની ઉંમરનો પરિવાર (તે મૂકીને મરી ગયું, એમ પ્રયોગમાં આવે છે.).