કાચું કાપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાચું કાપવું

  • 1

    અધૂરી તૈયારીમાં કે કવખતે કે એવી કોઈ કચાશ છતાં વર્તવું, કાંઈ કરવું.

  • 2

    કામ તેથી કરીને કથાળવું; બાફવું.

  • 3

    (કામ, વિચાર ઇ૰માં) ઉતાવળ કરી નાંખવી.