કાછ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાછ

પુંલિંગ

  • 1

    કાછડો; ધોતિયું કે સાલ્લો ઊંચો લઈ બે પગની વચ્ચેથી પાછળ ખોસવો તે; તે રીતે ખોસેલો વસ્ત્રનો ભાગ.