કાછઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાછઈ

સ્ત્રીલિંગ

  • 1

    નદીનું ભાઠું (ખેતર કરેલું) (રેવાકાંઠા).

મૂળ

सं. कच्छ=કાંઠો; प्रा. कच्छ નદી પાસેની નીચી જમીન (૨) મૂળા ઇ૰ની વાડી