કાછડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાછડી

સ્ત્રીલિંગ

  • 1

    કાછડાની રીતે પાછળ ખોસલો ધોતિયાનો એકભાગ.

મૂળ

જુઓ કછોટી; दे. कच्छट्टी