કાછલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાછલી

સ્ત્રીલિંગ

  • 1

    કાચલી; નાળિયેરનું ભાગેલું કોટલું.

  • 2

    શાકની-ખાસ કરીને કોઠમડાની સુકવણી.