કાછિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાછિયો

પુંલિંગ

  • 1

    શાક વેચવાનો ધંધો કરનાર આદમી.

  • 2

    એ જ્ઞાતિનો માણસ.

મૂળ

हिं. म.काछी, सं. शाकिक?