કાછી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાછી

પુંલિંગ

  • 1

    કાછિયો; શાક વેચવાનો ધંધો કરનાર આદમી.

  • 2

    એ જ્ઞાતિનો માણસ.