કાજગરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાજગરું

વિશેષણ

 • 1

  શક્તિવાળું; કાબેલ.

 • 2

  જુવાનજોધ; તરુણ.

 • 3

  ઘણું પ્યારું; માનીતું; લાડકું.

 • 4

  નાજુક; તકલાદી.