કાજળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાજળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    કાજળ-મેશ વળવી.

  • 2

    કજળી જવું; ઓલવાવું.

મૂળ

सं. कज्जल પરથી; हिं. कजलाना, म. काजळणें