કાજળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાજળી

સ્ત્રીલિંગ

 • 1

  મેશ.

 • 2

  રાખનું પડ.

 • 3

  કાળી ફૂગ.

 • 4

  મેશ પાડવાનું કોડિયું.

 • 5

  ગાય પૂજવાનું સ્ત્રીઓનું એક વ્રત (શ્રાવણ માસમાં).

 • 6

  કાઠિયાવાડી કાજળિયાની વિદ્યા.

મૂળ

'કાજળ' ઉપરથી