કાંજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંજી

સ્ત્રીલિંગ

  • 1

    રાબ.

  • 2

    લાહી.

  • 3

    ખેળ.

  • 4

    કાંજીખોરાક.

મૂળ

सं.

કાજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાજી

પુંલિંગ

  • 1

    ઇસ્લામી ન્યાયાધીશ.

  • 2

    ઇસ્લામી વિદ્વાન-પંડિત.

મૂળ

अ.