ગુજરાતી

માં કાટની 8 મુખ્ય વ્યાખ્યા છે: કાંટ1કાટ2કાંટું3કાટ4કાંટું5કાટ6કાટ7કાટ8

કાંટ1

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી કાંટાવાળા વૃક્ષોની ગીચ ઝાડી.

મૂળ

જુઓ કાંટો

ગુજરાતી

માં કાટની 8 મુખ્ય વ્યાખ્યા છે: કાંટ1કાટ2કાંટું3કાટ4કાંટું5કાટ6કાટ7કાટ8

કાટ2

વિશેષણ

 • 1

  પહોંચેલ; પાકું; ખંધું; લુચ્ચું.

 • 2

  લોભી; કંજૂસ.

ગુજરાતી

માં કાટની 8 મુખ્ય વ્યાખ્યા છે: કાંટ1કાટ2કાંટું3કાટ4કાંટું5કાટ6કાટ7કાટ8

કાંટું3

નપુંસક લિંગ

 • 1

  બટનનું કાણું; નાકું.

 • 2

  દાગીનામાં ચૂની જડવાનું ઘર.

મૂળ

सं. कंठ પરથી?

ગુજરાતી

માં કાટની 8 મુખ્ય વ્યાખ્યા છે: કાંટ1કાટ2કાંટું3કાટ4કાંટું5કાટ6કાટ7કાટ8

કાટ4

પુંલિંગ

 • 1

  કાંટો; નડતર; આડ; વિઘ્ન.

મૂળ

'કાંટો' પરથી?

ગુજરાતી

માં કાટની 8 મુખ્ય વ્યાખ્યા છે: કાંટ1કાટ2કાંટું3કાટ4કાંટું5કાટ6કાટ7કાટ8

કાંટું5

નપુંસક લિંગ

 • 1

  માલ આપવા લેવાની ગોઠવણ-કરાર; સોદો (પ્રાય: અણછાજતો).

 • 2

  કઠોળનાં પાંદડાં ડાંખળાં ઇત્યાદિનો ભૂકો; ગોતર.

ગુજરાતી

માં કાટની 8 મુખ્ય વ્યાખ્યા છે: કાંટ1કાટ2કાંટું3કાટ4કાંટું5કાટ6કાટ7કાટ8

કાટ6

પુંલિંગ

 • 1

  ધાતુને લાગતો મેલ કે તેનો વિકાર.

 • 2

  લાક્ષણિક નકામો ભારરૂપ ઉતાર કે મેલ.

મૂળ

प्रा. किट्ट

ગુજરાતી

માં કાટની 8 મુખ્ય વ્યાખ્યા છે: કાંટ1કાટ2કાંટું3કાટ4કાંટું5કાટ6કાટ7કાટ8

કાટ7

પુંલિંગ

 • 1

  ઇમારતી લાકડું.

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી ચિતા; ચેહ.

મૂળ

सं. काष्ठ, प्रा. कट्ठ

ગુજરાતી

માં કાટની 8 મુખ્ય વ્યાખ્યા છે: કાંટ1કાટ2કાંટું3કાટ4કાંટું5કાટ6કાટ7કાટ8

કાટ8

પુંલિંગ

 • 1

  (દાવો કાપવા) સામે મંડાતો દાવો; પ્રતિકાર.

સ્ત્રીલિંગ

 • 1

  ગંજીફામાં અમુક ભાત ન હોવી-કાપતું હોવું તે.

મૂળ

'કાટવું' પરથી?