કાટકૂટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાટકૂટ

સ્ત્રીલિંગ

 • 1

  કાપવું અને કૂટવું-ખાંડવું ટીચવું તે.

 • 2

  તૂટેલો ફૂટેલો સરસામાન.

 • 3

  મકાનના બાંધકામનો માલ.

મૂળ

કાટવું+કૂટવું

કાટકૂટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાટકૂટ

સ્ત્રીલિંગ

 • 1

  તૂટેલો ફૂટેલો સરસામાન.

 • 2

  મકાનના બાંધકામનો માલ.