કાંટેકસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંટેકસ

વિશેષણ

  • 1

    કાંટે બરોબર કસી જોયેલું; માપસર.

મૂળ

કાંટો+કસવું