કાટ્ટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાટ્ટી

સ્ત્રીલિંગ

  • 1

    કાયટું; મરનારના અગિયારમાને દિવસે કરવામાં આવતી ક્રિયા કે જમણ.

પુંલિંગ

  • 1

    કાયટિયો.