કાટરડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાટરડો

પુંલિંગ

  • 1

    ઠરેલો કચરો; પ્રવાહી વસ્તુનો મેલ.

  • 2

    કટાઈ-બગડીને ખરાબ થઈ ગયેલો માલ; નકામો રદ્દી સરસામાન ઇ૰.

મૂળ

सं. किट्टाल