ગુજરાતી

માં કાટલની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાટલ1કાટલું2

કાટલ1

વિશેષણ

 • 1

  કાઠિયાવાડી કટાયેલું; કાટવાળું.

 • 2

  કાટ; પાકું; પહોંચેલ.

ગુજરાતી

માં કાટલની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાટલ1કાટલું2

કાટલું2

નપુંસક લિંગ

 • 1

  વજન; અમુક નક્કી વજનનું તોલવાનું સાધન.

 • 2

  સુવાવડમાં સ્ત્રીઓને અપાતું ગુંદર વગેરેનું વસાણું.

 • 3

  ઓછું કરવું તે; કાપી લેવું તે.

 • 4

  કાટ; કાંટો; નડતર; બલા.