કાટાકાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાટાકાટ

સ્ત્રીલિંગ

  • 1

    કાપાકાપી.

  • 2

    કતલ.

  • 3

    અટંસ; અદાવત.

મૂળ

જુઓ કાટવું