કાંટાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંટાળું

વિશેષણ

  • 1

    કાંટાવાળું.

મૂળ

કાંટો ઉપરથી