કાંટાળો તાજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંટાળો તાજ

પુંલિંગ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક કષ્ટ, પીડા અને શહીદી સુધીની જવાબદારી.