કાંટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંટિયું

નપુંસક લિંગ

  • 1

    મડદા ઉપર નાંખવાનું કપડું.

  • 2

    સંડાસ.

મૂળ

'કાંટો' ઉપરથી (મડદા ઉપરનું કપડું કાંટા ઉપર ભરાવવામાં આવતું હોવાથી?) કે सं. कट સ્મશાન ઉપરથી?