કાંટિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંટિયો

પુંલિંગ

  • 1

    સંડાસ; જાજરૂ.

  • 2

    અંટસ-વેર રાખનારો માણસ.

    જુઓ કાંટો

મૂળ

જુઓ કાંઠિયો