કાંટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંટી

સ્ત્રીલિંગ

 • 1

  એક જાતની માછલી.

 • 2

  ઝીણો નાનો પાતળો કાંટો-કંટક.

 • 3

  ઝીણા ઝીણા કાંટા કે તેથી ખરબચડું કાંઈ હોય તે.

 • 4

  નાનો કાંટો.

 • 5

  ગોખરુ.

 • 6

  નાકમાં પહેરવાનો ઝીણો નાનો પાતળો કાંટો.

મૂળ

'કાંટો' ઉપરથી