કાટોડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાટોડો

પુંલિંગ

 • 1

  ચકમક.

 • 2

  કાટરડો; ઠરેલો કચરો; પ્રવાહી વસ્તુનો મેલ.

 • 3

  કટાઈ-બગડીને ખરાબ થઈ ગયેલો માલ; નકામો રદ્દી સરસામાન ઇ૰.

 • 4

  કાચી ધાતુમાંથી લોઢું કાઢી લીધા પછી ભઠ્ઠીમાં રહેતો અવશેષ-કચરો.