ગુજરાતી માં કાટ કાઢવોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાટ કાઢવો1કાટ કાઢવો2

કાટ કાઢવો1

  • 1

    નડતર દૂર કરવું.

  • 2

    કાસળ કાઢવું ('જયસિંહનો કાટ કાઢ્યા વગર…'; 'પછે કાઢો સેનાનો કાટ'.).

ગુજરાતી માં કાટ કાઢવોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાટ કાઢવો1કાટ કાઢવો2

કાટ કાઢવો2

  • 1

    ચડેલો કાટ દૂર કરવો.