કાઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાઠ

વિશેષણ

 • 1

  ધૂર્ત; પહોંચેલ.

પુંલિંગ

 • 1

  કાષ્ઠ.

 • 2

  ઇમારતી કાટ.

 • 3

  કાઠડો.

 • 4

  હેડબેડીનું ચોકઠું; હેડ.

કાઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાઠું

વિશેષણ

 • 1

  કઠણ; આકરું.

 • 2

  કઠોર.

 • 3

  કંજૂસ.

 • 4

  ખરાબ; માઠું.

કાઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાઠું

નપુંસક લિંગ

 • 1

  કલેવર; શરીરનો બાંધો.

 • 2

  ખોખું (ઢોલ, ડફ ઇત્યાદિનું); આકાર.

 • 3

  કાઠડો.

 • 4

  કોર ચોડવાની હોય એવું સાલ્લાનું કપડું.