ગુજરાતી

માં કાઠાળુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાઠાળું1કાંઠાળ2

કાઠાળું1

વિશેષણ

  • 1

    કદાવર; કાઠા-બાંધાવાળું.

મૂળ

જુઓ કાઠું

ગુજરાતી

માં કાઠાળુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાઠાળું1કાંઠાળ2

કાંઠાળ2

વિશેષણ

  • 1

    કાંઠાવાળું.

પુંલિંગ

  • 1

    કાંઠાવાળો વિસ્તાર; કંઠાર.