કાઠિયાવાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાઠિયાવાડ

પુંલિંગ & પુંલિંગ

  • 1

    ગુજરાતનો એક ભાગ; સૌરાષ્ટ્ર.

મૂળ

કાઠી+सं. વાટ