ગુજરાતી

માં કાઠીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાઠી1કાંઠી2

કાઠી1

વિશેષણ

 • 1

  કાઠિયાવાડની એક અસલી જાતનું (માણસ).

ગુજરાતી

માં કાઠીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાઠી1કાંઠી2

કાંઠી2

સ્ત્રીલિંગ

 • 1

  એક જાતનું જાજરૂ; ડટણજાજરૂ.

મૂળ

'કાંઠો' ઉપરથી?

પુંલિંગ

 • 1

  કાઠિયાવાડની એક અસલી જાતનું (માણસ).

સ્ત્રીલિંગ

 • 1

  બાળવાનું લાકડું.

 • 2

  જમીનનું એક માપ (૪00 કાઠી=વીઘું).

 • 3

  લાકડી; દંડો; વાંસ.

 • 4

  કાઠું (શરીરનું).