કાંઠો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંઠો

પુંલિંગ

  • 1

    કિનારો; તટ; ઘાટ.

  • 2

    અંત; છેડો.

  • 3

    ઘડો, ગાગર; કૂવો ઇ૰ ની છેક ઉપરનો વર્તુલાકાર ભાગ.