કાંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંડ

પુંલિંગ

 • 1

  પ્રકરણ; વિભાગ.

 • 2

  છોડની બે ગાંઠ વચ્ચેનો ભાગ પેરી.

 • 3

  ડાળી.

 • 4

  તીર.

 • 5

  ઘટના.

 • 6

  કૌભાંડ; 'સ્કૅન્ડલ'.

મૂળ

सं.

કાંડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંડું

નપુંસક લિંગ

 • 1

  જ્યાં હાથનો પંજો જોડાયેલો છે તે ભાગ.

 • 2

  લાક્ષણિક હાથ.

મૂળ

सं. काण्ड