કાંડાવછોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંડાવછોડ

વિશેષણ

  • 1

    ગમે તેવું સખત પકડેલું કાંડું છોડવી નાંખે એવું; બળવાન.

કાંડાવછોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંડાવછોડ

સ્ત્રીલિંગ

  • 1

    કાંડાબળની રમત.

  • 2

    ચડસાચડસી; હુંસાતુંસી.