કાંડિયાં કરવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંડિયાં કરવાં

  • 1

    આખે ડિલે નાહવાને બદલે માત્ર કાંડા સુધીનો ભાગ જ ધોવો.