કાંડું કાપી આપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંડું કાપી આપવું

  • 1

    સહી કરી આપવી; લેખિત કબૂલાત આપવી. (જેથી ફરી જવાનો રસ્તો બંધ થાય).