કાઢિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાઢિયું

નપુંસક લિંગ

  • 1

    બારડોલી-રેંટિયાનો એક ભાગ, જેની ઉપર પાટલી ને મોઢિયું બેસાડે છે તે.